• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand - એસપી યુનિ.માં ડિગ્રી ફોર્મની ઓનલાઈન પ્રક્રિયા ફરી શરૂ કરો

એસપી યુનિ.માં ડિગ્રી ફોર્મની ઓનલાઈન પ્રક્રિયા ફરી શરૂ કરો

આણંદ | વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડિગ્રી ફોર્મ ભરવા માટે ઓનલાઈન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:05 AM
Anand - એસપી યુનિ.માં ડિગ્રી ફોર્મની ઓનલાઈન પ્રક્રિયા ફરી શરૂ કરો
આણંદ | વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડિગ્રી ફોર્મ ભરવા માટે ઓનલાઈન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સિન્ડીકેટ સભ્ય ડો. અલ્પેશ પુરોહિતે કરી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આગામી 15મી ડિસેમ્બરના રોજ પદવીદાન સમારંભ યોજાશે. તેને લઈને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. છેલ્લાં કેટલાંય સમયથી પ્રવેશ પ્રક્રિયાની દોડાદોડીમાં ઘણા વિદ્યાર્થીઓ ડિગ્રી ફોર્મ ભરી શક્યા નથી. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સમયગાળો વધારવામાં આવે તેવી માંગ તેમણે કરી છે. આ મામલે તેમણે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. શીરીષ કુલકર્ણીને લેખિતમાં અરજી આપી ઘટતું કરવાની માંગ કરી છે.

X
Anand - એસપી યુનિ.માં ડિગ્રી ફોર્મની ઓનલાઈન પ્રક્રિયા ફરી શરૂ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App