• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand - કે.એમ.પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિન ઉજવાયો

કે.એમ.પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિન ઉજવાયો

આણંદ | ચારૂતર આરોગ્ય મંડળ સંચાલિત કે. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી દ્વારા પણ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:05 AM
Anand - કે.એમ.પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિન ઉજવાયો
આણંદ | ચારૂતર આરોગ્ય મંડળ સંચાલિત કે. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી દ્વારા પણ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફિઝીયોથેરાપી વિભાગે સાઇકાટ્રીક વિભાગના સંયોજનથી મનોચિકિત્સક રોગથી પિડાતા દર્દીઓ કે જેમને ફિઝીયોથેરાપીથી ફાયદો થઇ શકતો હોય, તેવા દર્દીઓને ફિઝીયોથેરાપી ઓપીડી ખાતે નિ:શુલ્ક નિદાન, માર્ગદર્શન અને પુન:પ્રાપ્તિ પુરી પાડવામાં આવી હતી.જેમાં 50 જેટલા સિનિયર સિટીઝન્સે કેમ્પનો લાભ લીધો હતો.

X
Anand - કે.એમ.પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિન ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App