તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારસા સીમના તબેલામાંથી બે ગાયને ઉઠાવી ગયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ તાલુકાના સારસા ગામે તબેલામાં શુક્રવાર રાતે બે ગાયો કિં રૂ.50 હજાર ચોરી કરીને તસ્કરો લઇ જતાં ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. સારસા કૈવલ સોસાયટીમાં રહેતા મંગ્લેશ મહેશભાઈ પટેલ ગામની સીમમાં તબેલો આવેલો છે. શનિવાર રાત્રે પશુ ચોર ટોળકી ત્રાટકીને તેમના તબેલામાંથી બે ગાયો કિં રૂ.50હજારની ચોરી કરીને લઇ ગયા હતા. અંગે મંગ્લેશભાઈ પટેલે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો