તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોગર : કારમાં દારૂ સાથે 1 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : નેશનલહાઇવે નં.8 પર મોગર બ્રીજ પાસેથી પેરોલ ફ્લો સ્કવોડની ટીમે બાતમીની આધારે એક બીયરની 576 નંગ ટીન કિ.રૂ.57 હજાર સાથે મોગરના ભરત ઉર્ફે ટીનો સોમાભાઈ તળપદાને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસને જોઇ હાર્દિક જયેશભાઈ પારેખ ભાગી ગયો હતો. અંગે વાસદ પોલીસે ચાર શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ભરતની પૂછપરછ કરતાં સેલવાસના તખતભાઈને ત્યાંથી દારૂ લાવીને બાકરોલના જયંતીભાઈને પહોંચાડવા માટે નીકળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો