તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • શાળા સલામતિ સપ્તાહ અંતર્ગત નગર પ્રાથમિક શાળામાં ડેમોસ્ટ્રેશન

શાળા સલામતિ સપ્તાહ અંતર્ગત નગર પ્રાથમિક શાળામાં ડેમોસ્ટ્રેશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ આણંદ-રૂપાપુરા નગરપ્રાથમિક શાળામાં શાળા સલામતિ સપ્તાહ અંતર્ગત આણંદ ફાયરબ્રિગડે દ્વારા ડેમોસ્ટ્રેશન અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે ફાયરબ્રિગેડના લશ્કરો એ ફાયર ફાયટર તથા આગ ઓલવવાના તમામ સાધનો સાથે નિદર્શન કરીને બાળકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે નરેન્દ્ર પંડયા, સહિત શાળા પરિવાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...