તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • એડલવાઇસ એસએમઈ લેન્ડિંગ આણંદમાં 100મી બ્રાન્ચનું ઉદઘાટન

એડલવાઇસ એસએમઈ લેન્ડિંગ આણંદમાં 100મી બ્રાન્ચનું ઉદઘાટન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડલવાઇસ ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ.ની રિટેલ લેન્ડિંગ બિઝનેસ શાખા એડલવાઇસ એસએમઈ લેન્ડિંગ દ્વારા તેની ગુજરાતમાં વીવીનગર રોડ, આણંદ ખાતે 100મી શાખાનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે એડલવાઇસ રિટેલ ફાઈનાન્સના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ કે. સિદ્ધાર્થે જણાવ્યું કે, ‘એડલવાઇસ આણંદમાં એસએમઈ સાથે સહયોગ સાધવા માટે આશાવાન છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝના નિલેશભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે જીડીઆઈસી ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ કિરિટ કુમાર પટેલ, નડિયાદ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ ઉમેશભાઈ પટેલ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...