• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • હોમસાયન્સ કોલેજમાં ‘ઇન્ડિયન ડાયેટેટિકસ ડે’ યોજાયો

હોમસાયન્સ કોલેજમાં ‘ઇન્ડિયન ડાયેટેટિકસ ડે’ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમસાયન્સમાં "ઇન્ડિયન ડાયેટેકિસ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત "સલામત અને પોષણકીય’ વિષય ઉપર ડાયેટિશિયન શ્વેતા નાગર કે જેઓ વિરાઝીઆ વેલનેસ ડાયટ કિલનિકના ફાઉન્ડર છે. તથા તેમને ટાઇમ્સ રિટેલ આઇકોન એવોર્ડ (2017) મળેલ છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થિની પણ છે. તેમના વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન આહાર અને પોષણ વિભાગના પ્રાધ્યાપકોએ પ્રિન્સિપાલ ડો. ભાવના ચૌહાણના માર્ગદર્શન હેઠળ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...