• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ જિલ્લામાં 125 ગ્રામ પંચાયતોમાં 60 બેઠકો મહિલા સરપંચ માટે અનામત

આણંદ જિલ્લામાં 125 ગ્રામ પંચાયતોમાં 60 બેઠકો મહિલા સરપંચ માટે અનામત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લાની 125 ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી 4થી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે સરકાર દ્વારા 125 સરપંચ બેઠકોમાંથી 60 બેઠકો મહિલા માટે અનામત તથા વોર્ડની 1122 બેઠકોમાંથી 561 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જયારે અનુસુચિત જાતિ માટે 135 તથા આદિ જાતિ માટે 64 અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 123 વોર્ડ બેઠક અનામત રાખાઇ છે.

સરપંચની 125 બેઠકોમાં બોરસદ તાલુકામાં 21 બેઠકોમાંથી શૈક્ષણિક પછાત વર્ગ માટે 4 બેઠક મહિલાઓ માટે 8 બેઠક અને 9 બેઠક સામાન્ય રાખવામાં આવી છે. તેવી જ રીતે આંકલાવ તાલુકાની 16 બેઠકોમાંથી 1 બેઠક અનુસુચિત આદિજાતી માટે અને 1 બેઠક શૈક્ષણિક પછાત વર્ગ તથા 8 બેઠક મહિલાઓ માટે અને 6 બેઠક સામાન્ય માટે રાખવામાં આવી છે.તેવી જ રીતે પેટલાદ તાલુકાની 33 બેઠકોમાંથી અનુસુચિત જાતી માટે 2,શૈક્ષણિક પછાત વર્ગ માટે 2,મહિલા માટે 14 અને 15 બેઠકો બિનઅનામત ,સોજીત્રા તાલુકાની 16 બેઠકોમાંથી અનુસુચિત જાતી

અનુસંધાન પાના નં.3 પર

અન્ય સમાચારો પણ છે...