તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વડતાલ રધુવીરવાડીમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી

વડતાલ રધુવીરવાડીમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : યાત્રાધામાવડતાલ ખાતે રઘુવીરવાડીમાં આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે રાજયના નાંણામંત્રી રોહિત પટેલ તથા હરિભકતોએ ગુરૂ પૂજન કર્યુ હતું.આ પ્રસંગે ગઢપૂર મંદિરના કોઠારી ઘનશ્યામવલ્લભ સ્વામી,એસ.પી સ્વામી ગઢડા,નિત્યસ્વરૂપ સ્વામી સરધાર,પ્રેમસ્વરૂપ સ્વામી જુનાગઢ,વકીલ સ્વામી-વડતાલ,વિવેકસ્વામી બગસરાએ પ્રાંસગિક પ્રવચન કર્યા હતાં.આ કાર્યક્રમમાં દેશવિદેશથી લાખો હરિભકતો ખુબ મોટી સંખ્યામાં હાજર રહીને ગુરૂ પૂજન કર્યુ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગઢડાના છપૈયા સ્વામીએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...