તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • એસએસ હોસ્પિટલ પેટલાદ ખાતે યોજાયેલ આરોગ્ય મેળો

એસએસ હોસ્પિટલ પેટલાદ ખાતે યોજાયેલ આરોગ્ય મેળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | એસ.એસ.હોસ્પિટલપેટલાદ અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત આણંદના સંયુકત ઉપક્રમે વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ ઇ.ચા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.બી.પી.ઠકકર અને સિવિલ સર્જન ડો નિમિત કુબાવતે એસ.એસ,હોસ્પિટલ ખાતે કરાવ્યો હતો.વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રેલી,ગુરૂશિબિર, લઘુશિબિર,પ્રદર્શન યોજવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...