તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ

આણંદ |સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં ત્રીજા વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન અર્થે કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને તા. 12-6-17ને સોમવારના સાંજના 4 કલાકે સરકીટ હાઉસ, આણંદ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં સંબંધિત અધિકારીઓને ઉપસ્થિત રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

આણંદમાં યોગ દિનની ઉજવણી માટેે બેઠક યોજાશે

અન્ય સમાચારો પણ છે...