તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |આણંદના વિદ્યાનગરની આઇ.બી.પટેલ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરી એસ.એસ.સી.માં

આણંદ |આણંદના વિદ્યાનગરની આઇ.બી.પટેલ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરી એસ.એસ.સી.માં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |આણંદના વિદ્યાનગરની આઇ.બી.પટેલ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરી એસ.એસ.સી.માં 99.89 પર્સન્ટાઇલ રેન્ક મેળવી 93.5 ટકા માર્કસ સાથે શાળામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ સાર્થક અલ્પેશકુમાર શાહે ગુજરાત રાજ્ય દ્વારા લેવાતી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરી નેશનલ ટેલેન્ટ સર્ચ એકઝામીશનેશન (NTSE)માં શ્રેષ્ઠ ગુણાંક મેળવીને ઉત્તીર્ણ થયેલ છે. આમ ગુજરાત રાજ્યમાં આણંદ જિલ્લાની સાથે પેટલાદને ગૌરવ અપાવ્યું છે.

ટેલેન્ટ સર્ચ એકઝામમાં પેટલાદનો વિદ્યાર્થી અગ્રેસર

અન્ય સમાચારો પણ છે...