• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પે સેન્ટર શાળા હાડગુડમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

પે સેન્ટર શાળા હાડગુડમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ પે.સેન્ટર શાળા હાડગુડ ખાતે ઇકો ક્લબ અંતર્ગત શાળામા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન શાળાના વિધ્યાર્થીઓ,એસ.એમ.સી.ના સભ્યો તથા ગામના મારવેલ હિરો ગૃપના યુવાનો દ્વારા કરવામા આવ્યું હતું.જેમાં શાળા અને ગામના યુવાનો દ્વારા 500 થી વધુ વૃક્ષો વાવ્યા હતાં.અને દરેક વિધ્યાર્થીને દતક આપવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે શાળાના આચાર્ય હિરેનભાઇ મેકવાન તથા જ્યોતિકબેન મહિડા અને ગામના સરપંચ, તથા એસ.એમ.સી.ના સભ્યો MARVEL HEROES GROUP ના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...