• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand - આણંદના શિવમંદિરોમાં કેવડા ત્રીજની પૂજા માટે મહિલા ઉમટી પડી

આણંદના શિવમંદિરોમાં કેવડા ત્રીજની પૂજા માટે મહિલા ઉમટી પડી

ભાદરવા સુધી ત્રીજ એટલે કેવડા ત્રીજ પર્વને લઇને આણંદ સહિત જિલ્લાના શિવાલયોમાં સૌભાગ્યવતી યુવતીઓએ પૂજા અર્ચના...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:02 AM
Anand - આણંદના શિવમંદિરોમાં કેવડા ત્રીજની પૂજા માટે મહિલા ઉમટી પડી
ભાદરવા સુધી ત્રીજ એટલે કેવડા ત્રીજ પર્વને લઇને આણંદ સહિત જિલ્લાના શિવાલયોમાં સૌભાગ્યવતી યુવતીઓએ પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી હતી.શિવજીને રીઝવવા માટે પાર્વતીમાતાએ તપસ્યા કરીને ભાદરવા ત્રીજે ભગવાન શિવજીને કેવડા પાન ચઢાવીને પૂજાઅર્ચના કરી હતી.શહેરના જાગનાથ, લોટેશ્વર, ધર્મેશ્વર સહિતના શિવ મંદિરોમાં ગૌરીશંકરની પૂજા કરી હતી.

X
Anand - આણંદના શિવમંદિરોમાં કેવડા ત્રીજની પૂજા માટે મહિલા ઉમટી પડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App