મહિન્દ્રાની મરાઝો લોન્ચ, કિંમત 9.99 લાખ

બિઝનેસ પ્લસ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:01 AM
Anand - મહિન્દ્રાની મરાઝો લોન્ચ, કિંમત 9.99 લાખ
મહિન્દ્રા અેન્ડ મહિન્દ્રાએ આણંદમાં MUV મરાઝો લોન્ચ કરી છે. જેની ડિઝાઇન શાર્કથી પ્રેરિત છે. જેમાં 7 અને 8 સીટરનો વિકલ્પ પણ મળશે. જેમાં 1.5 લીટરના 4 સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યા છે. જે 120 BHP પાવર જનરેટ કરે છે. હાલ તેનું ડિઝલ વર્જન પણ મળશે. તથા તેની માઇલેજ 17.6ની છે.

X
Anand - મહિન્દ્રાની મરાઝો લોન્ચ, કિંમત 9.99 લાખ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App