આણંદમાં આયુર્વેદ સંકુલમાં સંસ્કૃત સંમેલન યોજાશે

આણંદ | સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા આણંદ ખાતેના આયુર્વેદ સંકુલમાં 16મી સપ્ટેમ્બરે સંસ્કૃત સંમેલન4 પ્રદર્શની,...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:01 AM
Anand - આણંદમાં આયુર્વેદ સંકુલમાં સંસ્કૃત સંમેલન યોજાશે
આણંદ | સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા આણંદ ખાતેના આયુર્વેદ સંકુલમાં 16મી સપ્ટેમ્બરે સંસ્કૃત સંમેલન4 પ્રદર્શની, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંસ્કૃત ભાષાનો પરિચય તથા મહાનુભાવોના પ્રવચન યોજાશે.આણંદના સંસ્કૃત ભારતીના અધ્યક્ષ મહેુલભાઇ ભટ્ટ અને સંયોજક ડો.પ્રિતેશ શુકલે જણાવ્યું હતું કે, આ સંસ્કૃત સંમેલનમાં કોઇ પણ વ્યકિત ભાગ લઇ શકશે.

X
Anand - આણંદમાં આયુર્વેદ સંકુલમાં સંસ્કૃત સંમેલન યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App