Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - અમૂલના ચોકલેટ પ્લાન્ટનું PMના હસ્તે ઉદ્દઘાટન થશે

અમૂલના ચોકલેટ પ્લાન્ટનું PMના હસ્તે ઉદ્દઘાટન થશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:01 AM

આણંદ | અમૂલનો આણંદની નજીક આવેલા મોગરમાં ચોકલેટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જેનું ઓકટોબર માસમાં વડાપ્રધાન...

  • Anand - અમૂલના ચોકલેટ પ્લાન્ટનું PMના હસ્તે ઉદ્દઘાટન થશે
    આણંદ | અમૂલનો આણંદની નજીક આવેલા મોગરમાં ચોકલેટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જેનું ઓકટોબર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થવાનું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ ઉદ્દઘાટનની તારીખ નક્કી થઇ નથી. દિલ્હી ખાતેની પીએમઓ ઓફિસથી તારીખની ફાળવણી થવાની હજી બાકી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ