કરમસદ પાલિકાના માટી કૌભાંડમાં આજે સુનાવણી

કરમસદ પાલિકામાં વર્ષ અગાઉ તળાવના બ્યુટીફીકેશનના નામે માટી કૌભાંડ મામલે વડોદરા પ્રાદેશિક કમિશનર પાલિકાઓના...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:01 AM
Anand - કરમસદ પાલિકાના માટી કૌભાંડમાં આજે સુનાવણી
કરમસદ પાલિકામાં વર્ષ અગાઉ તળાવના બ્યુટીફીકેશનના નામે માટી કૌભાંડ મામલે વડોદરા પ્રાદેશિક કમિશનર પાલિકાઓના કમિશનર કચેરીએ 12મી સપ્ટેમ્બરે બુધવારે સુનવણી હાથ ધરાવાનાર છે. કરમસદ નગરપાલિકાના પુર્વ પ્રમુખ નિલેષ ભાઇ પટેલ અને કારોબારી ચેરમેને વર્ષાબેન પટેલ સામે તળાવના માટી કૌભાંડમાં નગરપાલિકા કમિશ્નર કચેરી ખાતે વિરોધ પક્ષના કાઉન્સિલર અમિત રબારી દ્વારા રજૂઆત કરાતા બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી છે. જે અંગેની વધુ સુનવણી આજે હાથ ધરાશે.

X
Anand - કરમસદ પાલિકાના માટી કૌભાંડમાં આજે સુનાવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App