તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand આણંદ શહેરમાં સરદાર ગંજમાં ફાયર બ્રીગેડ ચોકડી નજીક એક ખુલ્લા

આણંદ શહેરમાં સરદાર ગંજમાં ફાયર બ્રીગેડ ચોકડી નજીક એક ખુલ્લા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં સરદાર ગંજમાં ફાયર બ્રીગેડ ચોકડી નજીક એક ખુલ્લા જુના શેડની કમ્પાઉન્ડ વોલની દિવાલ ગુરૂવારે બપોરના સુમારે ધડકા સાથે બે વાહનો ઉપર ધરાશાયી થતાં તેના કાટમાળથી વાહનોને ભારે નુકસાન થયું હતું. નજીકમાં આવેલા કોમ્પલેક્ષમાં ગુરુકૃપા ટ્રાવેલ્સના નામે વ્યવસાય કરતાં ભરતભાઇ ઝાલાએ પાંચ મીનીટ પુર્વે પોતાની કાર દિવાલ પાસે પાર્ક કરી તેઓ ઓફિસમાં ગયાં હતાં. અને ત્યારે જ આ દિવાલ ધરાશાઇ થતાં તેઓની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ અન્ય એક વાહનને પણ ભારે નુક્સાન થયું હતુંસદ્દભાગ્યે રોડ પરથી પસાર થતાં રાહદારીઓનો બચાવ થયો હતો. આ ઘટનાને લઇને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...