• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બોરસદ કોલેજમાં મહિલા સહકારી શિક્ષણ તાલીમ વર્ગ યોજાયો

બોરસદ કોલેજમાં મહિલા સહકારી શિક્ષણ તાલીમ વર્ગ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ, બોરસદમાં અર્થશાસ્ત્ર વિભાગ અને આણંદ જિલ્લા સહકારી સંઘ દ્વારા મહિલા સહકારી શિક્ષણ તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી સચીનભાઇ પટેલ, હેમંતભાઇ પટેલ, મહેમાન આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહિડા, આણંદ જિલ્લા સહકારી સંઘનાડીરેકટર સી.ડી.પટેલ , કાર્તિકભાઇ પટેલ, વર્ગસંચાલક મમતાબેન પંડ્યા તથા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રો.એસ.આર.સોલંકી, અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો.એસ.એન.પટેલ અને વી.બી.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વક્તા નટવરસિંહ મહિડાએ સહકારી શિક્ષણતાલીમ વર્ગનું મહત્વ સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...