પોઝિટિવ ન્યૂઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થર્મલની શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વનમહોત્સવની ઉજવણી કરાઇ

આણંદ |દેશમાં જુલાઈ માસમાં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વનમહોત્સવમાં જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ થર્મલના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલના મંત્રી દિક્ષિતભાઈ પટેલના હસ્તે સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષોનું આપણા જીવનમાં મહત્સવ વિશે સમજ આપી તેના સંરક્ષણ અને જતન માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...