તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | આણંદપીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત પી. એમ.પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ

આણંદ | આણંદપીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત પી. એમ.પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આણંદપીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત પી. એમ.પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પી. જી. સ્ટડીઝ એન્ડ રીસર્ચ ઇન સાયન્સ (એમ એસસી બાયોકેમેસ્ટ્રી) વિભાગમાં અભ્યાસ કરતી નેહા મહેતાએ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ 2015માં લેવાયેલ એમએસસી બાયોકેમેસ્ટ્રીમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું વધાર્યું છે. સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પટેલ સીઇઓ પાર્થ પટેલ રજિસ્ટ્રાર ઇશિતાબેન પટેલ તથા કોલેજના પ્રિન્સીપાલ વિરલબેન શુકલાએ સિદ્ધિને બિરદાવી હતી.

પી.એમ.પટેલ ઇન્સ્ટીટ્યૂટનું ગોરવ

અન્ય સમાચારો પણ છે...