• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | પેટલાદાનામહેળાવ સ્થિત રાવલી ગામે રહેતી ઈશરતજહાન યુસુફખાન પઠાણ

આણંદ | પેટલાદાનામહેળાવ સ્થિત રાવલી ગામે રહેતી ઈશરતજહાન યુસુફખાન પઠાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | પેટલાદાનામહેળાવ સ્થિત રાવલી ગામે રહેતી ઈશરતજહાન યુસુફખાન પઠાણ ગત 27મી નવેમ્બરના રોજ ઘરેથી કોઈ કંઈ કહ્યા વિના જતી રહી હતી. જે અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવતીનો કોઈ પત્તો મળ્યો નહોતો. જેને પગલે તેમણે અંગે મહેળાવ પોલીસ સ્ટેશને અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેળાવની યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ

અન્ય સમાચારો પણ છે...