આણંદ ડેપોની 41 બસો ડાકોર મેળા માટે ફળવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાગણીપુનમે ગુજરાતભરમાંથી દર્શનાર્થેની અવરજવર માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાના બસો દોડાવવામાં આવી છે. પુનમના દિવસે ડાકોરમાંથી અમદાવાદ અને વડોદરા આવવા-જવા માટે 400થી વધુ એસટી બસોે મુકીને દર 15 મિનિટે રૂટ દોડાવવામાં આવે છે. તેને ધ્યાને નડિયાદ એસટી ડિવિઝન દ્વારા 281 બસો ફાળવવામાં આવી છે.

આણંદ એસટી ડેપોના મેનેજર સુનિતાબેને જણાવ્યું હતું કે “ફાગણી પુનમે આણંદ ડેપોમાંથી 41, બોરસદમાંથી 35, પેટલાદમાંથી 40, બાલાસિનોરમાંથી 38, કપડવંજમાંથી 24, ખેડામાંથી 40, મહુધામાંથી 39, નડિયાદમાંથી 24 બસો ફાળવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...