તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |લાંભવેલ હનુમાન મંદિરે ટેમ્પલ કમિટી દ્વારા ગૌરીવ્રત નિમિતે દરરોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ |લાંભવેલ હનુમાન મંદિરે ટેમ્પલ કમિટી દ્વારા ગૌરીવ્રત નિમિતે દરરોજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |લાંભવેલ હનુમાન મંદિરે ટેમ્પલ કમિટી દ્વારા ગૌરીવ્રત નિમિતે દરરોજ સાંજે કુંવારીકાઓને મફત ફરાહાળ વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રસંગે વકિલ આર. પી. શાહ, મામલતદાર લલીતભાઈ પટેલ, ટ્રસ્ટી વિષ્ણુભાઈ ઠાકર, લીલાબેન પટેલ, રાકેશભાઈ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગૌરીવ્રત પૂર્ણ થયા બાદ બીજા દિવસે પાણીપુરી, પાપડીનો લોટ, ખીચડી-કઢીનું આયોજન કરવામાં આવ્યું છે.

લાંભવેલ હનુમાન મંદિરે કુંવારીકાને નિઃશુલ્ક ફરાહાળ વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો