તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે જલારામ બાપાના મંદિરે ગૌરીવ્રત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે જલારામ બાપાના મંદિરે ગૌરીવ્રત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે જલારામ બાપાના મંદિરે ગૌરીવ્રત નિમિતે કુંવારીકાઓને સૂકા મેવાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પેકેજનું વિતરણ ચંદ્રીકાબેન શાહ, ભારતીબેન િસંગાળા, ચંદ્રીકાબેન ખરાદી, પ્રવીણાબેન ચાવલા, દક્ષાબેન પટેલ, વિક્રમભાઈ પટેલ, રજનીકાંત પટેલ, ટ્રસ્ટી રમેશચંદ્ર વી. માયાવંશી, મીનાબેન માયાવંશી, મધુબેન વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું.

જલારામ મંદિર કંબોપા દ્વારા કુંવારીઓને સૂકા-મેવાનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો