તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઇચારાનો કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાઇચારાનો કાર્યક્રમ યોજાયો

આણંદ | જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ આણંદ દ્વારા રથયાત્રા પર્વ અને રમઝાન ઇદ પર્વ નિમિતે ભાઇચારાની ભાવનાથી ઉજવાઇ તે હેતુથી પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ બી. પટેલ, મંત્રી રમેશભાઇ પટેલ, ઉપપ્રમુખ હસમુખભાઈ કારીયા તથા મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જલારામ બાપાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો