તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • તાલુકાઓમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકાઓમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદમાંતાલુકા કક્ષાએ પણ માર્ગદર્શન કેમ્પ યોજાશે. કેમ્પમાં તા.22મીએ આંકલાવ ખાતે મધુસુદન સાંસ્કૃતિક હોલમાં, તારાપુમાં 26મીએ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે, ઉમરેઠમાં નગરપાલિકા હોલ ખાતે 28મી જુલાઇએ, ખંભાતની બી.ડી.રાવ કોલેજ ખાતે 30મી જુલાઇએ, પેટલાદની એનકે હાઈસ્કૂલ ખાતે 2જી ઓગષ્ટના રોજ જયારે 4થી ઓગષ્ટે સોજિત્રા મામલતદાર કચેરીની બાજુમાં સવારે 10 કલાકે કાર્યક્રમ રખાયો છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો