તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘વિશ્વ વસ્તીદિનની ઉજવણી’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘વિશ્વ વસ્તીદિનની ઉજવણી’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘વિશ્વ વસ્તીદિનની ઉજવણી’

આણંદ| રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત ‘આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ વર્ક’ ખાતે વિશ્વ વસ્તીદિન નિમિતે યુ. એન. દ્વારા આપેલ થીમ ઇન્વેસ્ટિંગ ઇન ટીનએજ ગર્લ વિષય પર વિદ્યાર્થીઓ દ્વારા ‘શીધ્ર વકતૃત્વ સ્પર્ધાનું’ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BSW, MSW તથા MHRMના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના વિદ્યાર્થી કિશન, શીવમ, જય, અનસ દ્વારા સફળ રીતે કરવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો