તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ| આણંદ એજ્યુકેશન કોલેજ, જ્ઞાનધારા, સામુદાયિક સેવા ધારા, સર્જનાત્મક અભિવ્યક્તિધારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ| આણંદ એજ્યુકેશન કોલેજ, જ્ઞાનધારા, સામુદાયિક સેવા ધારા, સર્જનાત્મક અભિવ્યક્તિધારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ| આણંદ એજ્યુકેશન કોલેજ, જ્ઞાનધારા, સામુદાયિક સેવા ધારા, સર્જનાત્મક અભિવ્યક્તિધારા તથા પ્રવચન શ્રેણીના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં વિશ્વ વસતી દિન ઉજવણી કાર્યક્રમ ઇન્ચાર્જ આચાર્ય ડો. ધીરજભાઈ પરમારના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના ભૂતપુર્વ આચાર્ય ડો. મીનાક્ષીબહેન શેલત હાજર રહ્યાં હતાં. નિમિત્તે પોસ્ટર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ નંબરે રેશમા કાઝી, દ્વિતિય ચેતના પીઠળીયા અને તૃતિય વિશ્રુતી પટેલ વિજેતા થયાં હતાં.

આણંદની એજ્યુકેશન કોલેજમાં વસતી દિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો