તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | આણંદની પીએમ પટેલ કોલેજ ઓફ પેરામેડિકલ સાયન્સ એન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | આણંદની પીએમ પટેલ કોલેજ ઓફ પેરામેડિકલ સાયન્સ એન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | આણંદની પીએમ પટેલ કોલેજ ઓફ પેરામેડિકલ સાયન્સ એન્ડ ટેક.માં ટીવાય બીએમટીના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી 2015-2016ની પરિક્ષામાં 97.41 ટકા સાથે ફર્સ્ટ કલાસ વીથ ડિસ્ટીંક્શનમાં 16 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. જેમાં રિદ્ધિ ડી. પટેલ યુનિવર્સિટી ફર્સ્ટ, તબીથા ગામીત યુનિવર્સિટી સેકન્ડ તથા નરેશ વાલા યુનિવર્સિટી થર્ડ રહ્યાં હતાં. પરીક્ષામાં ફર્સ્ટ કલાસ 43, સેકન્ડ કલાસ 69 વિદ્યાર્થીઓ રહ્યાં હતાં. જ્યારે કોલેજનું પરિણામ સો ટકા રહ્યું છે. સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ, પાર્થ પટેલ, રજીસ્ટ્રાર ઇશિતા પટેલે અભિનંદન પાઠવ્યાં હતાં.

પીએમ પટેલ કોલેજ ઓફ પેરામેડિકલના વિદ્યાર્થી ઝળક્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો