તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રાયમરી વિભાગમાં યાદશક્તિ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. દરેક વર્ગને જુદા જુદા વિષયો આપવામાં આવ્યા હતા. સંસ્થાના ચેરમેન નિરવ પટેલ, સેક્રેટરી કેતન પટેલ સહિત આચાર્ય અને સ્ટાફના સદસ્યોએ વિદ્યાર્થીઓની પ્રવૃતને બિરદાવી હતી.

ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યાદશક્તિ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો