તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | જીજે પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદીક સ્ટડીઝ એન્ડ રિસર્ચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | જીજે પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદીક સ્ટડીઝ એન્ડ રિસર્ચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | જીજે પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદીક સ્ટડીઝ એન્ડ રિસર્ચ દ્વારા ભારતીય ગ્રંથોક્ત ગૌ વિજ્ઞાનનો ચિકિત્સામાં કઇ રીતે ઉપયોગ કરી શકાય તે વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે કોલેજના ડીન સુપ્રિટેન્ડન્ટ ડો. મલ્લારી, મુખ્ય પ્રવકતા તરીકે રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના પ્રદેશ પ્રમુખ ગુજરાત રાજ્ય અને ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ જામનગરના પંચકર્મ વિભાગના વડા ડો. હિતેષ જાની હાજર રહ્યાં હતાં. પ્રસંગે કોલેજના ડો. અરવિંદ ત્રિવેદી, ડો. ગાયત્રી ગંધે, વિગેરે હાજર રહ્યાં હતાં.

જીજે પટેલ આયુર્વેદ કોલેજમાં ગૌ-વિજ્ઞાન પર વ્યાખ્યાન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો