બાકરોલ નીલગીરી ખેતરમાં આગ ભભૂકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાકરોલ | બાકરોલગામ સીમમાં સ્વામિ.વિદ્યાપીઠધામની સામે આવેલ ખેડૂત ભૂપેન્દ્રભાઈ પટેલના નિલગીરી વાવેલ ખેતરમાં એકાએક આગ લાગી હતી. બનાવ અંગે આણંદ ફાયરબ્રિગેડમાં જાણ કરાતાં ફાયરના લાશ્કરોએ દોડી જઇને આગ ઓલવી નાંખી હતી. પાલિકાના સફાઇ કામદારો દ્વાર કચરો બાળવામાં આવતો હોવાથી નિલગીરીનું ખેતર આગની ઝપટમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...