• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |ગ્લોબલ વોર્મીંગની સૌથી વધુ અસર કૃષિ પર પડી છે.

આણંદ |ગ્લોબલ વોર્મીંગની સૌથી વધુ અસર કૃષિ પર પડી છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ગ્લોબલ વોર્મીંગની સૌથી વધુ અસર કૃષિ પર પડી છે. તેનો દાખલો આંબે આવેલી કેરી છે. હજુ ગરમીની ઋતુ શરુ નથી થઇ. પરંતુ આંબે કેરી આવી ગઇ છે. તેમાંય બે દિવસથી વાદળછાયુ વાતાવરણ થતાં ચરોતરના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તમાકુનો પાક તૈયાર થવામાં છે, અને રખેને કમોસમી વરસાદ પડે તો મોઢે આવેલો કોળીયો ઝુટવાઇ જાય.

ચરોતરમાં ગ્લોબલ વોર્મીંગ, કુદરતે પણ કલર બદલ્યો

અન્ય સમાચારો પણ છે...