આંકલાવમાં બેંક પાસે પાર્ક બાઈકની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : આંકલાવનાઆમરોલમાંથી બાઈક ચોરાતા અંગેની ફરિયાદ આંકલાવ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. આમરોલ રાઠોડ ફળિયામાં રહેતા ભારતસિંગ અંબાલાલ રાઠોડ બુધવારે બપોરે બે કલાકે આંકલાવની બેન્ક ઓફ બરોડામાં કામ અર્થે આવ્યા હતા. તેમણે તેમનું બાઈક બેન્કના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. જોકે, કામ પૂર્ણ કરી તે નીચે આવ્યા ત્યારે પાર્કિંગમાંથી તેમનું બાઈક ગુમ હતું. જેથી તપાસ કરતા બાઈકનો પત્તો લાગ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...