તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓકટોબર માસ દરમિયાન

આણંદ | આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓકટોબર માસ દરમિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓકટોબર માસ દરમિયાન બેરોજગારોના નામોની નોંધણી કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ તા. 5મીના રોજ પેટલાદ તાલુકા પંચાયત ખાતે યોજાશે. જેમાં ઉમેદવારો પોતાના નામોની નોંૅધણી કરાવી શકશે. સાથે સાથે સાવરે 10:30થી બપોરે 2:00 કલાક સુધી કેમ્પનો સમય રાખવામાં આવ્યો છે. જેથી જિલ્લાના બેરોજગાર ઉમેદવારોએ કે જેઓ નામ નોંધાવા ઇચ્છુક હોય તેઅો પોતાના નામો નોંધાવી શકે છે.

પેટલાદમાં બેરોજગાર ઉમેદવારનાે નોંધણી 5મીએ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...