તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પીપલ્સ મેડિકેર સો. દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ અપાઇ આણંદ| ઉરીસેક્ટરમાં આતંકવાદી

પીપલ્સ મેડિકેર સો. દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ અપાઇ આણંદ| ઉરીસેક્ટરમાં આતંકવાદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપલ્સ મેડિકેર સો. દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ અપાઇ આણંદ| ઉરીસેક્ટરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શહિદવીરોને આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકિલ)ના અધ્યક્ષ સ્થાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી. પ્રસંગે તેઓએ દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવાની હિમાયત કરી હતી. પ્રસંગે સમગ્ર કોલેજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયાં હતાં. જેમાં સીઈઓ પાર્થ પટેલ તેમજ તમામ કોલેજના આચાર્યો, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...