તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ચારૂસેટ ચાંગા ખાતે કાર્યરત એન.એસ.એસ. યુનિટ ધ્વારા ચારૂસેટ સ્થિત મણીકાકા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચારૂસેટ ચાંગા ખાતે કાર્યરત એન.એસ.એસ. યુનિટ ધ્વારા ચારૂસેટ સ્થિત મણીકાકા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચારૂસેટ ચાંગા ખાતે કાર્યરત એન.એસ.એસ. યુનિટ ધ્વારા ચારૂસેટ સ્થિત મણીકાકા ટોપાવાલા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના સહયોગથી વિદ્યાનગરથી આણંદ સુધી અંગદાન જાગૃતિ વિષે રેલી યોજાઈ હતી. જેમાં લોકોને અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી અંગદાન માટે લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. રેલીની શરૂઆત સવારે કલાકે યુનિવર્સીટીસર્કલ ,વિદ્યાનગર થી આણંદ ટાઉન હોલ સુધી કરવામાં આવ્યું હતું જેમાં ચારૂસેટ યુનિવર્સીટીની વિવિધ સંસ્થાઓના એન એસ એસ યુનિટના ૧૫૦ થી વધુ સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસરોએ ઉત્સાહભેરભાગ લીધો હતો. એન એસ એસ વિભાગના ઇન્ચાર્જ ઓફિસર ડો. ડી પટેલે રેલીને ઝંડી આપી હતી. મણીકાકા ટોપાવાલા નર્સિંગના આચાર્ય ડો. અનીલ શર્મા હાજર રહ્યા હતાં

ચાંગાના એન એસ એસ વિભાગ દ્વારા અંગદાન જાગૃતિ વિષે રેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો