તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદર પરથી પડી જતાં યુવકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | જિલ્લાસેવા સદન સામે આવેલી પૂર્ણિમા સોસાયટીમાં રહેતા અને વાસદ ખાતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એન.એમ. પટેલનો 24 વર્ષીય પુત્ર ભાવિન ગત રાત્રે પોતાના ઘરની અગાસીના દાદર પરથી અકસ્માતે પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો