તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીજીના વિસર્જનનો માર્ગ મોકળો બન્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદઅને વિદ્યાનગર સહિત 300થી વધુ મંડળો દ્વારા ગણેશ સ્થાપન કરાયું છે. ઉપરાંત કેટલાક પરિવારોએ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી છે. પરંતુ ચાલુ વર્ષે શહેરનાં ત્રણેય તળાવ ખાલી હોવાના પગલે તમામ મંડળો મૂર્તિનું વિસર્જન ક્યાં કરવું તેની મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં. અંગે પાલિકામાં રજૂઆત કરતાં પાલિકા તંત્રએ સરકારમાંથી મંજૂરી લઇ તાત્કાલિક ઝાંખરીયા કેનાલમાંથી લોટેશ્વર તળાવ ભરવાની કામગીરી હાથ ધરી છે. અને બે દિવસમાં તળાવ છલોછલ થઇ જશે. જેને લઇને ગણેશ મંડળોમાં આનંદ વ્યાપી ગયો છે.

આણંદ પાલિકાના ઉપપ્રમુખ કાંતિભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ‘શહેરનાં ત્રણેય તળાવો ખાલી હોવાથી પાલિકાના સત્તાધીશોને સતત ચિંતા સતાવી રહી હતી. ગણેશ મંડળોને મૂર્તિ વિસર્જન માટેની વ્યવસ્થા કરવા માટે છેલ્લાં 15 િદવસથી પાલિકા તંત્ર સહિત રાજકીય નેતાઓ કામે લાગ્યા હતા.

વ્યવસ્થા| આણંદના લોટેશ્વર તળાવનું કેનાલના પાણીથી ભરાતાં

કેનાલના પાણી દ્વારા શહેરનાં લોટેશ્વર તળાવને ભરવાની કામગીરી હાથ ધરાઇ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો