તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • રિદ્ધી સિદ્ધીનાં દાદા ગજાનન ગણપતિની ઠેર ઠેર આરાધના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિદ્ધી-સિદ્ધીનાં દાદા ગજાનન ગણપતિની ઠેર ઠેર આરાધના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશજીની આરતી : વિદ્યાનગરખાતે સ્ટોન ગ્રુપ અને શ્રીનાથજી ગ્રુપનાં પ્રસ્થાપિત કરાયેલ ગણેશજીની આરતી સાંસદ દિલીપભાઈ પટેલ, સુનિત પટેલ, બ્રિજેશ પટેલ, દેવાંગ પટેલ, નમન પટેલે ઉતારી હતી. જ્યારે આણંદ મોટા અડધ ખાતે સરદાર પટેલ ગ્રુપનાં ગણેશજીની આરતી હરીશભાઇ પટેલ સહિત અગ્રણીઓએ ઉતારી હતી. જેના દર્શનનો લહાવો શ્રદ્ધાળુઓએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો