• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • જલારામ બાપા વિશ્રામ ટ્રસ્ટ કરમસદ દ્વારા વિશ્રામગૃહમાં રહેતા વડીલો માટે ભજન કાર્યક્રમ

જલારામ બાપા વિશ્રામ ટ્રસ્ટ કરમસદ દ્વારા વિશ્રામગૃહમાં રહેતા વડીલો માટે ભજન કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ વૃંદાવન સખી મંડળ આણંદ દ્વારા જલારામ બાપા વિશ્રામ ટ્રસ્ટના વિશ્રામગૃહમાં રહેતા વડીલો માટે ભજનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલોએ ભજનમાં ભાગ લીધો હતો. વૃદ્ધાશ્રમનું વાતાવરણ ભક્તિરસથી તરબોળ બની ગયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સૂર્યકાન્તભાઈ પટેલ (જેકસન ઉપપ્રમુખ શીરીષભાઈ પટેલ (ધર્મજવાળા) તથા કારોબારી-સભ્ય ઇલાબેન મેકવાન વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...