તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • મારો ચુડાસમાનો બ્રેઈન મેપિંગ, લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારો-ચુડાસમાનો બ્રેઈન મેપિંગ, લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તલાટીભરતી કૌભાંડના આરોપી ચંપાવતે પત્રકાર પરિષદ યોજીને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નિર્દોષ હોય તો તેનો અને મંત્રીનો એક સાથે નાર્કો, બ્રેઇન મેપીંગ અને લાઇવ ડીટેકટર ટેસ્ટ કરાવવાનો ખુલ્લો પડકાર ફેંકયો હતો. તેણે રાજય સરકાર સામે રૂ. 50 કરોડનો માનહાનીનો દાવો કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 56 પ્રશ્નો પુછયા હતા.

કલ્યાણસિંહ ચંપાવતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પૂછેલા 56 સવાલો

{ ચુડાસમાના સેક્શન અધિકારી રિતેશ નાયકે તેમનાં નામથી રૂપિયા ઉઘરાવી જવાબ પેપરમાં ઉપર જમણી બાજુ ભૂપેન્દ્રસિંહનો ‘બી’ લખવાનું શા માટે કહ્યુંω

{કેસને અઢી વર્ષ વીતી ગયા હોવા છતા શા માટે એક પણ ફરિયાદી તેમ સાક્ષી કે પુરાવા પોલીસ પાસે નથીω

{જો કૌભાંડ સાચું હોય તો તેની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી, સીબીઆઈ, એસઆઈટી કે કોર્ટ કમિશન નીમીને કેમ કરવામાં આવીω

{ચંપાવતે રાજ્યપાલને ઉદ્દેશીને લખેલી 10 પાનાની ફરિયાદના અનુસંધાનમાં રાજ્યપાલે નવેમ્બર 2015માં તપાસ માટે કરેલા હુકમનો 8 મહિના થયા બાદ પણ કેમ અમલ થતો નથીω

{ચુડાસમાએ ચંપાવત ઉપર બદનક્ષીના દાવા માટે પહેલા 10 દિવસ અને બાદમાં 30 દિવસની મૂદ્દત શા માટે આપી છેω

{અમદાવાદની 54, વડોદરાની 17, સુરતની 10, રાજકોટની 8, આણંદની 4 અને ભૂજની 4 આમ કુલ 97 કોલેજો સરકારી મંજૂરી વગર કોની મહેરબાનીથી ચાલે છેω

તલાટી ભરતી કૌભાંડના આરોપી ચંપાવતનો રાજ્ય સરકારને ખુલ્લો પડકાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો