તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | આંકલાવ તાલુકા પંચાયત દ્વારા શિક્ષણ જાગૃતિ અભિયાન જીલોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | આંકલાવ તાલુકા પંચાયત દ્વારા શિક્ષણ જાગૃતિ અભિયાન જીલોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | આંકલાવ તાલુકા પંચાયત દ્વારા શિક્ષણ જાગૃતિ અભિયાન જીલોડ ગામે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા બાળકોને પ્રોત્સાહન રૂપે પાઠ્યપુસ્તકો, સ્કૂલ બેગ સહિતની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે ધારાસભ્ય અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન વિજ્ઞાત્રી પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શાંતિલાલ ચાવડા ઉપરાંત જિલ્લા પંચાયત સભ્યો, સરપંચો વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો