• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વાલી મિટિંગનું આયોજન કરાયું હતું

ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વાલી મિટિંગનું આયોજન કરાયું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ખડોલ-કસુંબાડમાં તાજેતરમાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિયમિતતા, અભ્યાસ અને પરિણામની વિગતે શાળાના આચાર્ય દિનેશભાઈ એમ. ભોઇએ કરી હતી. શાળાના શિક્ષક જીતસિંહ એ. જાદવે તમામ વાલીઓને આવકારી મીટીંગને સફળ બનાવી હતી. સાથે સાથે રૂબેલાની રસીકરણ અભિયાન વિશે આરોગ્ય કર્મચારી મેહુલભાઈ વરિયાએ વાલીઓને આ રોગમાંથી મુકત કઇ રીતે થઇ શકાય એ વિશે જાગૃત કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...