તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આત્મવિદ્યા તીર્થ દ્વારા ભગવદ્દ ગીતા વર્ગો પુન: શરૂ

આત્મવિદ્યા તીર્થ દ્વારા ભગવદ્દ ગીતા વર્ગો પુન: શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આત્મવિદ્યા તીર્થ દ્વારા આયોજિત આધ્યાત્મ વિદ્યા વર્ગોમાં ગ્રીષ્મ વિરામ તેમજ ઋષિકેશ દયાનંદજી આશ્રમ મુકામે 9 દિવસની આદ્યાત્મિક ધ્યાન શિબિરના આયોજન પુન: ભગવદ ગીતાના વર્ગો નિ:શુલ્ક બી. એન. પટેલ સાયન્સ કોલેજ, સી.પી.કોલેજ સામે, ભાલેજ રોડ, આણંદ ખાતે શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...