તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પામોલ ધ સનશાઇન ઇગ્લિશ મિડીયમ સ્કૂલમાં કાઇન્ડનેશ ડે ની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર | ધ સનશાઇન ઇગ્લિશ મિડીયમ સ્કુલ પામોલમાં તાજેતરમાં કાઇન્ડનેશ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો હેતું બાળકો ઉદાર થઇને દાન કરવાની વૃતિ થાય આ પ્રસંગે શાળાના બાળકોએ જરૂરિયાત મંદ બાળકોને કપડાં, પતંગ, દોરી અને ખાવા પીવાની વસ્તુઓનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો