એમ.બી.પટેલ કોલેજ ખાતે આંતરકોલેજ પરિવિવાદ સ્પર્ધા યોજાઈ

Anand News - intercollegiate transition competition held at mb patel college 060013

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:00 AM IST
આણંદ ભાસ્કર | પ્રવર્તમાન સમયમાં શિક્ષણના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ પ્રતિ ચિંતન અને ચર્ચા અર્થે પ્રતિવર્ષ એમ.બી.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિતે આંતરકોલેજ પરિવિવાદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. પ્રસ્તુત પરિવિવાદ સ્પર્ધાનો વિષય હતો “વર્ષો વર્ષ કથળતી જતી વિદ્યાર્થીઓની નબળી ગુણવત્તા માટે શિક્ષક જવાબદાર છે. છે.” પ્રસ્તુત પરિવિવાદ સ્પર્ધામાં અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગના વડા ડૉ. પરમ પાઠકે સંભાળ્યું હતું.

X
Anand News - intercollegiate transition competition held at mb patel college 060013
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી