તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસખીલીયામાં 72 મહિલાએ વિધવા સહાયના ફોર્મ ભર્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ તાલુકાના વાંસખીલીયા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ જરૂરીયાત મંદો સરકારી સહાયથી વંચિત ન રહે તે માટે સતત પ્રયત્ન શીલ રહે છે. ખાસકરીને વિધવા સહાય, મા કાર્ડ, અમૃત કાર્ડ, આધાર કાર્ડ વગેર માટે ગામમાં કેમ્પો યોજવામાં આવે છે. તાજેતરમાં વિધવાઓને પેન્સન લાભ મળે તે માટે વિધવા સહાયના ફોર્મ ભરાવાની કાર્યવાહી હાથધરી હતી. જેમાં ગામની 72 વિધવા મહિલાઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં 19 વિધવાઓને પેન્શનનો લાભ મળતો પમ થઇ ગયો છે.

ગામના સરપંચ કોમલબેને સોઢા પરમાર મ દ્વારા ખાસ કરીને ગરીબ વર્ગનો લોકો સરકારી સહાયથી વંચિત ના રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. અગાઉ ગામમાં સરકારીની વિવિધ યોજના ફોર્મ ભરવા માટે કેમ્પ યોજવામાં આવ્યો હતા. જેનો લાભ ગ્રામજનોએ મોટીસંખ્યામાં લીધો હતો. જ્યારે ગામની વિધવા બહેનો લીસ્ટ તૈયાર કરીને તેઓને પણ વિધવા સહાયના ફોર્મ ભરાવ્યા હતા. જે જિલ્લા કક્ષાએ મોકલી આપ્યા હતા. તેઓને સહાય મળે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને સહાય મંજૂર કરાવી હતી. જેના પગલે વિધવા મહિલાઓમાં આનંદ છવાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો